MPT પ્રોગ્રામ માટે આપના દ્વારા ભરવામાં આવેલ ફોર્મમાં ચોઈસ સુધારવાની સુવિધા ૩૦/૦૭/૨૦૨૫ થી ૦૧/૦૮/૨૦૨૫ સુધી GCAS પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. ફોર્મ એડિટ કર્યાબાદ ફોર્મનું વેરીફીકેશન તારીખ: ૦૨/૦૮/૨૦૨૫ સુધીમાં તમારી નજીકના MPT કોલેજમાં કરાવવાનું રહેશે. ફોર્મ એડિટ, ચોઈસ સુધારણા અને વેરીફીકેશનનું શેડ્યુલ નીચે મુજબ છે.
ક્રમ |
પ્રક્રિયા |
તારીખ |
૧ |
ફોર્મમાં સુધારો અને પસંદગીમાં સુધારો |
૩૦/૦૭/૨૦૨૫ થી ૦૧/૦૮/૨૦૨૫ |
૨ |
ફોર્મ વેરીફીકેશન |
૩૦/૦૭/૨૦૨૫ થી ૦૨/૦૮/૨૦૨૫ |
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં GCAS દ્વારા અગાઉ ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ ટેસ્ટ તા. 13/07/2025 ના યોજાયેલ છે જેનું મેરીટ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકાયેલ છે. જેથી એન્ટ્રેન્સ ટેસ્ટ આપ્યા હોય તે સિવાયના કોઈ વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માટે પસંદગી આપશે તો તેવા વિદ્યાર્થીઓની અરજી એડમીશન પ્રક્રિયા માટે માન્ય ગણાશે નહિ.
The Form Editing and Choice Change for the MPT Program will be available on the GCAS portal from 30/07/2025 to 01/08/2025. Please ensure your online application is verified by 02/08/2025 at the nearest GCAS Help Center for the MPT Program. The schedule for form editing, choice changing and verification is as mentioned below.
Sr No |
Process |
Dates |
1 |
Form Editing & Choice Change |
30/07/2025 to 01/08/2025 |
2 |
Form Verification |
30/07/2025 to 02/08/2025 |
Saurashtra University has already conducted the Entrance Test dated 13/07/2025 for the students who have applied for the MPT program, and the merit list is already published on the website. No applications except those who have appeared in the MPT Entrance Test 2025-26 will be considered for the admission process.